બાઇબલમાં રહેલો ખજાનો
માનોઆહ અને તેમની પત્નીનો માબાપ માટે દાખલો
યહોવાને વફાદાર રહીને સારો દાખલો બેસાડીએ (ન્યા ૧૩:૧, ૨, ૬)
યહોવાનું માર્ગદર્શન લઈએ (ન્યા ૧૩:૮; w૧૩ ૮/૧૫ ૧૬ ¶૧)
બાળકોને સુધારવા પાછી પાની ન કરીએ (ન્યા ૧૪:૧-૪; w૦૫ ૩/૧૫ ૨૫-૨૬)
માબાપો, બાળકોને મોટાં કરવા તમારી ભાષામાં કયાં સાહિત્ય છે?