સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાતચીતની એક રીત
પહેલી મુલાકાત
સવાલ: ઈશ્વરે મનુષ્યને કેમ બનાવ્યો?
શાસ્ત્રવચન: ઉત ૧:૨૮
ફરી મુલાકાત માટે સવાલ: મનુષ્યો માટે ઈશ્વરનો મકસદ પૂરો થશે, એવું શાના આધારે કહી શકીએ?
શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ:
ફરી મુલાકાત
સવાલ: મનુષ્યો માટે ઈશ્વરનો મકસદ પૂરો થશે, એવું શાના આધારે કહી શકીએ?
શાસ્ત્રવચન: યશા ૫૫:૧૧
ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વરનો મકસદ પૂરો થશે ત્યારે પૃથ્વી પર જીવન કેવું હશે?
શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ: