યુસફ ઇજિપ્તમાં કેદ હતા ત્યારે તેમણે યહોવા પર પૂરો ભરોસો રાખ્યો
વાતચીતની એક રીત
●○○ પહેલી મુલાકાત
સવાલ: મરણ પછી વ્યક્તિનું શું થાય છે?
શાસ્ત્રવચન: સભા ૯:૫ક
ફરી મુલાકાત માટે સવાલ: શું ગુજરી ગયેલા લોકો માટે કોઈ આશા છે?
○●○ ફરી મુલાકાત ૧
સવાલ: શું ગુજરી ગયેલા લોકો માટે કોઈ આશા છે?
શાસ્ત્રવચન: અયૂ ૧૪:૧૪, ૧૫
ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વર આપણાં સગાં-વહાલાંને જીવતા કરશે ત્યારે માહોલ કેવો હશે?
○●○ ફરી મુલાકાત ૨
સવાલ: ઈશ્વર આપણાં સગાં-વહાલાંને જીવતા કરશે ત્યારે માહોલ કેવો હશે?
શાસ્ત્રવચન: યશા ૩૨:૧૮
ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વર કઈ રીતે ધરતી પર શાંતિ લાવશે?