નુહ અને તેમનું કુટુંબ વહાણની અંદર જઈ રહ્યાં છે
વાતચીતની એક રીત
●○○ પહેલી મુલાકાત
સવાલ: ભગવાનનું નામ શું છે?
શાસ્ત્રવચન: ગી ૮૩:૧૮
ફરી મુલાકાત માટે સવાલ: યહોવાનો મુખ્ય ગુણ કયો છે?
○●○ ફરી મુલાકાત ૧
સવાલ: યહોવાનો મુખ્ય ગુણ કયો છે?
શાસ્ત્રવચન: ૧યો ૪:૮
ફરી મુલાકાત માટે સવાલ: ભગવાનને સારી રીતે ઓળખવા આપણે શું કરી શકીએ?
○○● ફરી મુલાકાત ૨
સવાલ: ભગવાનને સારી રીતે ઓળખવા આપણે શું કરી શકીએ?
શાસ્ત્રવચન: યોહ ૧૭:૩
ફરી મુલાકાત માટે સવાલ: શું ભાવિ વિશે યહોવા જણાવે છે?