ઈબ્રાહીમ ઇસહાકને યહોવા વિશે શીખવી રહ્યા છે
વાતચીતની એક રીત
●○○ પહેલી મુલાકાત
સવાલ: આપણે ભાવિ વિશે કઈ રીતે જાણી શકીએ?
શાસ્ત્રવચન: યશા ૪૬:૧૦
ફરી મુલાકાત માટે સવાલ: બાઇબલની કઈ ભવિષ્યવાણીઓ આપણા સમયમાં પૂરી થઈ રહી છે?
○●○ ફરી મુલાકાત ૧
સવાલ: બાઇબલની કઈ ભવિષ્યવાણીઓ આપણા સમયમાં પૂરી થઈ રહી છે?
શાસ્ત્રવચન: ૨તિ ૩:૧-૫
ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વરે આપેલા વચન પ્રમાણે ભાવિમાં લોકોને કેવા આશીર્વાદો મળશે?
○●○ ફરી મુલાકાત ૨
સવાલ: ઈશ્વરે આપેલા વચન પ્રમાણે ભાવિમાં લોકોને કેવા આશીર્વાદો મળશે?
શાસ્ત્રવચન: યશા ૬૫:૨૧-૨૩
ફરી મુલાકાત માટે સવાલ: એ વચનો પૂરાં કરવામાં ઈસુ કેવો ભાગ ભજવશે?