દબોરાહ ઈશ્વરના લોકોને મદદ કરવા બારાકને ઉત્તેજન આપે છે
બાઇબલમાં રહેલો ખજાનો
યહોવાએ બે સ્ત્રીઓ દ્વારા ઇઝરાયેલીઓને બચાવ્યા
એક ક્રૂર રાજાએ ઇઝરાયેલીઓ પર જુલમ ગુજાર્યો (ન્યા ૪:૩; ૫:૬-૮; w૧૭.૪ ૨૯ ¶૬)
યહોવાએ દબોરાહ દ્વારા ઇઝરાયેલીઓને બચાવ્યા (ન્યા ૪:૪-૭; ૫:૭; w૧૪ ૮/૧૫ ૮ ¶૧૨; પહેલા પાનનું ચિત્ર જુઓ)
યહોવાએ યાએલનો ઉપયોગ કરીને સીસરાને મારી નાખ્યો (ન્યા ૪:૧૬, ૧૭, ૨૧; w૧૨ ૨/૧ ૨૦ ¶૯)
આ અહેવાલો પરથી યહોવાને સ્ત્રીઓ વિશે કેવું લાગે છે?