વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 મે પાન ૧૦
  • ખોટી ઇચ્છાઓને કાબૂમાં રાખીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખોટી ઇચ્છાઓને કાબૂમાં રાખીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • પાપ અને મરણના મોંમાં ધકેલતો માર્ગ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • વિચારોમાં ફેરફાર કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • દાઉદે અતૂટ પ્રેમ બતાવ્યો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 મે પાન ૧૦
દાઉદ ધાબા પરથી બાથ-શેબાને જોઈ રહ્યો છે.

બાઇબલમાં રહેલો ખજાનો

ખોટી ઇચ્છાઓને કાબૂમાં રાખીએ

દાઉદે મનમાં ખોટી ઇચ્છાઓને વધવા દીધી (૨શ ૧૧:૨-૪; w૨૧.૦૬ ૧૭ ¶૧૦)

દાઉદે પોતાનું પાપ છુપાવવા પોતાના અધિકારનો ખોટો ઉપયોગ કર્યો (૨શ ૧૧:૫, ૧૪, ૧૫; w૧૯.૦૯ ૧૭ ¶૧૫)

દાઉદે પોતાનાં પાપનાં ખરાબ પરિણામો ભોગવવાં પડ્યાં (૨શ ૧૨:૯-૧૨; w૧૮.૦૬ ૧૭ ¶૭)

આપણે પોતાની ઇચ્છાઓ પર કાબૂ રાખવો જોઈએ. ખરાબ બાબતો જોવી ન જોઈએ કે એના વિશે વિચારવું પણ ન જોઈએ. (ગલા ૫:૧૬, ૨૨, ૨૩) ખોટી ઇચ્છાઓને કાબૂમાં રાખવા યહોવા આપણને મદદ કરી શકે છે.

પોતાને પૂછો: ‘મારામાં એવી કઈ ખોટી ઇચ્છાઓ છે, જેને કાબૂમાં રાખવા મારે વધારે પ્રયત્ન કરવાની જરૂર છે?’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો