વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 જુલાઈ પાન ૪
  • યહોવા અદ્દલ ન્યાય કરે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા અદ્દલ ન્યાય કરે છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • આબ્શાલોમે ઘમંડને લીધે બળવો કર્યો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • આમ્નોનના સ્વાર્થનું ખરાબ પરિણામ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • શું તમે યહોવા માટે કંઈક જતું કરવા તૈયાર છો?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • યહોવા પર આધાર રાખીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 જુલાઈ પાન ૪

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવા અદ્દલ ન્યાય કરે છે

ગિબયોનીઓ સાથે થયેલા અન્યાયને યહોવા ભૂલ્યા ન હતા (૨શ ૨૧:૧, ૨)

શાઉલ અને તેમના ઘરનાઓએ લોહી વહાવ્યું હતું. એ પાપની ભરપાઈ સોના-ચાંદીથી થઈ શકતી ન હતી (ગણ ૩૫:૩૧, ૩૩; ૨શ ૨૧:૩, ૪)

ગિબયોનીઓને ન્યાય મળે માટે શાઉલના વંશજોમાંથી સાત માણસોને મારી નાખવામાં આવ્યા (૨શ ૨૧:૫, ૬; it-1-E ૯૩૨ ¶૧)

અલગ અલગ ઉંમર અને દેશના યહોવાના સાક્ષીઓ, જેઓએ કેદ અને સતાવણી સહી છે.

આપણી સાથે અન્યાય થાય ત્યારે કેમ રોમનો ૧૨:૧૯-૨૧ની સલાહ યાદ રાખવી જોઈએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો