વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 જુલાઈ પાન ૬
  • યહોવા પર આધાર રાખીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા પર આધાર રાખીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • યહોવાએ દાઉદ સાથે કરાર કર્યો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • યહોવા અદ્દલ ન્યાય કરે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • શું તમે યહોવા માટે કંઈક જતું કરવા તૈયાર છો?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • આમ્નોનના સ્વાર્થનું ખરાબ પરિણામ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 જુલાઈ પાન ૬

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવા પર આધાર રાખીએ

યહોવા આપણી અરજ સાંભળે છે (૨શ ૨૨:૭)

યહોવા આપણા દુશ્મનો કરતાં ઘણા શક્તિશાળી છે (૨શ ૨૨:૧૪-૧૮; w૧૮.૦૯ ૨૬ ¶૧૩-૧૫)

યહોવા આપણી સાથે વફાદારીથી વર્તે છે અને આપણો સાથ ક્યારેય છોડતા નથી. તે હંમેશાં આપણી મદદ કરે છે (૨શ ૨૨:૨૬; w૧૩ ૬/૧૫ ૧૭-૧૮ ¶૪-૫)

ચિત્રો: ૧. એક યુવાન બહેન નીચું મોં કરીને જમીન પર બેઠી છે, તેનાં મમ્મી સાહિત્ય ફાડતાં ફાડતાં તેને ખખડાવી રહ્યાં છે. ૨. એ જ બહેન બાઇબલ વાંચી રહી છે. ૩. તે પ્રાર્થનાઘરમાં મંડળનાં ભાઈ-બહેનો સાથે વાત કરી રહી છે.

યહોવા આપણી દરેક કસોટી દૂર કરી શકે છે. પણ તે ઘણી વાર એ કસોટીઓ દૂર કરવાને બદલે એનો સામનો કરવાની હિંમત આપે છે. તે આપણને પવિત્ર શક્તિ, બાઇબલ અને ભાઈ-બહેનો દ્વારા મદદ કરે છે. (ગી ૫૫:૨૨) ઈશ્વર પાસેથી હિંમત મેળવવા આપણે શું કરી શકીએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો