વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જાન્યુઆરી પાન ૨
  • નમ્ર રહેવું કેમ જરૂરી છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નમ્ર રહેવું કેમ જરૂરી છે?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • યોશીયાના મિત્રો સારા હતા
    મારી બાઇબલ વાર્તાઓ
  • યોશિયાને ઈશ્વરના નિયમો ખૂબ ગમતા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • યહોવાહની કૃપા પામનાર નમ્ર યોશીયાહ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • હંમેશાં યાદ રાખીએ કે થોડો જ સમય બાકી છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જાન્યુઆરી પાન ૨
શાફાન મંત્રી વીંટામાંથી વાંચી રહ્યા છે. યોશિયા રાજા ખૂબ જ નમ્રતાથી સાંભળી રહ્યા છે.

બાઇબલમાં રહેલો ખજાનો

નમ્ર રહેવું કેમ જરૂરી છે?

યોશિયા યહોવાને ખુશ કરવાની ઝંખના રાખતા હતા (૨રા ૨૨:૧-૫)

યોશિયા નમ્ર હતા એટલે તેમણે પોતાના લોકોની ભૂલો સ્વીકારી (૨રા ૨૨:૧૩; w૦૦ ૯/૧૫ ૨૯-૩૦)

યોશિયા નમ્ર હતા એટલે યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો (૨રા ૨૨:૧૮-૨૦; w૦૦ ૯/૧૫ ૩૦ ¶૨)

આપણે નમ્ર બનીને યહોવા પાસેથી માર્ગદર્શન લેવું જોઈએ. ભૂલો થાય તો એને સ્વીકારવી જોઈએ અને પોતાનામાં ફેરફાર કરવો જોઈએ. એમ કરીશું તો યહોવા ખુશ થશે અને આશીર્વાદ આપશે.—યાકૂ ૪:૬.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો