વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જુલાઈ પાન ૨
  • “બાંધકામને આડે આવશો નહિ”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “બાંધકામને આડે આવશો નહિ”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • યહોવાના હાથે ઘડાવા તૈયાર રહો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • હંમેશાં યહોવા પર ભરોસો રાખીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • ભાઈ-બહેનોનો સાથ કદી છોડશો નહિ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જુલાઈ પાન ૨

બાઇબલમાં રહેલો ખજાનો

“બાંધકામને આડે આવશો નહિ”

પ્રતિબંધ હોવા છતાં પ્રમુખ યાજક યેશૂઆ (યહોશુઆ) અને રાજ્યપાલ ઝરુબ્બાબેલે મંદિર ફરી બાંધવામાં આગેવાની લીધી (એઝ ૫:૧, ૨; w૨૨.૦૩ ૧૮ ¶૧૩)

જ્યારે વિરોધીઓએ પૂછ્યું કે બાંધકામ કરવાની પરવાનગી કોણે આપી, ત્યારે યહૂદીઓએ રાજા કોરેશના હુકમ વિશે જણાવ્યું (એઝ ૫:૩, ૧૭; w૮૬-E ૨/૧ ૨૯, બૉક્સ ¶૨-૩)

રાજાએ સ્વીકાર્યું કે બાંધકામ કરવાની પરવાનગી તેમણે જ આપી હતી. તેમણે વિરોધીઓને હુકમ કર્યો કે તેઓ બાંધકામમાં આડે ન આવે (એઝ ૬:૭, ૮; w૨૨.૦૩ ૧૫ ¶૭)

એક બહેન JW બ્રૉડકાસ્ટિંગનો કાર્યક્રમ જોઈ રહ્યાં છે. તે કલ્પના કરી રહ્યાં છે કે ઝરુબ્બાબેલ અને પ્રમુખ યાજક યેશૂઆ, એ ઇઝરાયેલીઓને માર્ગદર્શન આપી રહ્યા છે, જેઓ મંદિરનું ફરીથી બાંધકામ કરી રહ્યા છે.

મનન માટે સવાલ: બની શકે, યહોવાએ જેઓને આગેવાની લેવા નીમ્યા છે, તેઓનું માર્ગદર્શન અમુક વાર આપણે પૂરી રીતે સમજી ન શકીએ. એવા સમયે માર્ગદર્શન પાળવા આ અહેવાલ કઈ રીતે મદદ કરે છે?—w૨૨.૦૩ ૧૯ ¶૧૬.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો