વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જુલાઈ પાન ૪
  • એઝરાનાં વાણી-વર્તનથી યહોવાને માન-મહિમા મળ્યો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એઝરાનાં વાણી-વર્તનથી યહોવાને માન-મહિમા મળ્યો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • એઝરાએ નિયમશાસ્ત્રમાંથી શીખવ્યું
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • શું તમારું શિક્ષણ દિલ સુધી પહોંચે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • એઝરાના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • યહોવા નિભાવશે સાથ, મુશ્કેલીઓમાં નહિ છોડે હાથ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જુલાઈ પાન ૪

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

એઝરાનાં વાણી-વર્તનથી યહોવાને માન-મહિમા મળ્યો

એઝરાએ ઈશ્વરના વચનને પોતાના દિલ પર અસર થવા દીધું અને એ પ્રમાણે કામ કર્યું (એઝ ૭:૧૦; w૦૦ ૧૦/૧ ૧૪ ¶૮)

એઝરાના જીવનથી લોકો જોઈ શક્યા કે તેમનામાં ઈશ્વરની બુદ્ધિ છે (એઝ ૭:૨૫; si-E ૭૫ ¶૫)

એઝરાએ પોતાને ઈશ્વર આગળ નમ્ર કર્યા, એટલે તેમને પાકો ભરોસો હતો કે યહોવા તેમને માર્ગદર્શન આપશે અને તેમનું રક્ષણ કરશે (એઝ ૮:૨૧-૨૩; w૯૨ ૬/૧ ૨૮)

ગરાજના માલિક આપણા ભાઈના કામ માટે તેની પીઠ થાબડી રહ્યા છે.

એઝરાએ બતાવી આપ્યું કે તે ઈશ્વરની બુદ્ધિથી કામ કરે છે. એટલે રાજાએ તેમને ભારે જવાબદારીઓ સોંપી. એઝરાની જેમ આપણે પણ આપણાં વાણી-વર્તનથી યહોવાને માન-મહિમા આપી શકીએ છીએ.

પોતાને પૂછો: ‘શું દુનિયાના લોકો જોઈ શકે છે કે હું ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવું છું?’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો