વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 નવેમ્બર પાન ૨
  • “જો માણસ મરી જાય, તો શું તે ફરી જીવતો થઈ શકે?”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “જો માણસ મરી જાય, તો શું તે ફરી જીવતો થઈ શકે?”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • ઈશ્વરનો અતૂટ પ્રેમ આપણને શેતાનનાં જૂઠાણાંથી બચાવે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • યહોવાએ બે સ્ત્રીઓ દ્વારા ઇઝરાયેલીઓને બચાવ્યા
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • તે બુદ્ધિને કીમતી ગણતી હતી
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • ‘યહોવામાં આશા રાખીએ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 નવેમ્બર પાન ૨

બાઇબલમાં રહેલો ખજાનો

“જો માણસ મરી જાય, તો શું તે ફરી જીવતો થઈ શકે?”

મરણ સામે માણસનું કંઈ ચાલતું નથી અથવા તે કોઈને જીવતો કરી શકતો નથી (અયૂ ૧૪:૧, ૨, ૪, ૧૦; w૧૪ ૪/૧ ૪ ¶૩-૪)

ગુજરી ગયેલો માણસ ફરી જીવતો થઈ શકે છે (અયૂ ૧૪:૭-૯; w૧૫ ૪/૧૫ ૩૨ ¶૧-૨)

યહોવા પાસે ગુજરી ગયેલા ભક્તોને જીવતા કરવાની શક્તિ છે અને એમ કરવા તે આતુરતાથી રાહ પણ જુએ છે (અયૂ ૧૪:૧૪, ૧૫; w૧૧ ૪/૧ ૨૭ ¶૫)

ચિત્રો: ૧. એક ઝાડના થડમાંથી ફણગો ફૂટે છે. ૨. નવી દુનિયામાં એક છોકરી ફરી જીવતી થઈ છે અને તેનાં મમ્મી તેને ભેટે છે.

મનન માટે સવાલ: યહોવા કેમ પોતાના વફાદાર ભક્તોને જીવતા કરવા આતુરતાથી રાહ જુએ છે? એ જાણીને તમને યહોવા વિશે કેવું લાગે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો