વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 નવેમ્બર પાન ૭
  • “તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • ચિંતા ન કરો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • શું પૈસા બધી મુશ્કેલીઓનું મૂળ છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • કામ અને પૈસા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • શું તમે ‘સંતોષથી રહેવાનું રહસ્ય શીખ્યા’ છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 નવેમ્બર પાન ૭

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો”

જો આપણે ગરીબ હોઈએ, તો કદાચ એવું કોઈ કામ કરવા લલચાઈ શકીએ, જેનાથી યહોવા સાથેનો આપણો સંબંધ જોખમમાં આવી પડે. જેમ કે, આપણને વધારે પૈસા કમાવાની તક મળે. પણ એનાથી યહોવાની ભક્તિ કરવી અઘરું થઈ શકે. હિબ્રૂઓ ૧૩:૫ના શબ્દો પર મનન કરવાથી મદદ મળશે.

“જીવનમાં પૈસાનો મોહ ન રાખો”

  • પ્રાર્થના કરો અને પછી ધ્યાનથી વિચારો કે તમારા માટે પૈસા કેટલા મહત્ત્વના છે. એ પણ વિચારો કે તમે બાળકો માટે કેવો દાખલો બેસાડી રહ્યા છો.—g ૧૦/૧૫ ૬.

“તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો”

  • જો તમારી ઇચ્છાઓ તમારી જરૂરિયાત બની રહી હોય, તો પોતાના વિચારોમાં ફેરફાર કરો.—w૧૬.૦૭ ૭ ¶૧-૨.

“હું તને કદી છોડી દઈશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ”

  • ભરોસો રાખો કે જો તમે રાજ્યને જીવનમાં પહેલું રાખશો, તો યહોવા તમને જરૂરિયાતો પૂરી કરવા મદદ કરશે.—w૧૪ ૪/૧૫ ૨૧ ¶૧૭.

ચિત્રો: “આપણાં ભાઈ-બહેનો શાંતિ અનુભવે છે​—⁠પૈસાની તંગી હોવા છતાં” વીડિયોનાં દૃશ્ય. ૧. ઘરની બહાર ઓવનની બાજુમાં મીગેલભાઈ લોટ બાંધે છે. ૨. તે કપડાં ઇસ્ત્રી કરે છે. ૩. હાર્ડવેરની દુકાનમાં કામ પર જવા તે તૈયાર થઈ રહ્યા છે અને અરીસામાં જોઈને સ્માઈલ આપે છે.

આપણાં ભાઈ-બહેનો શાંતિ અનુભવે છે . . . પૈસાની તંગી હોવા છતાં વીડિયો જુઓ અને પછી આ સવાલનો જવાબ આપો:

ભાઈ મીગેલ નોવોઆના અનુભવથી તમને શું શીખવા મળ્યું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો