પ્રસ્તાવના
આજે દુનિયા બહુ જ બગડી ગઈ છે. શું એનો અર્થ એવો થાય કે દુનિયાનો અંત આવશે? એવું હોય તો એમાંથી બચવા આપણે શું કરવું જોઈએ? અંત પછી દુનિયા કેવી હશે? આ સવાલોના જવાબ ભગવાને શાસ્ત્રમાં આપ્યા છે. એના વિશે આ ચોકીબુરજમાં જણાવ્યું છે, જે વાંચીને આપણને બધાને દિલાસો મળશે.