વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp21 નં. ૨ પાન ૧૬
  • શું દુનિયાનો અંત નજીક છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું દુનિયાનો અંત નજીક છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • એ વિશે ઈશ્વરે શું જણાવ્યું છે?
  • પ્રસ્તાવના
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • વૈજ્ઞાનિકોએ પ્રલયની ઘડિયાળનો કાંટો આગળ ફેરવ્યો—બાઇબલ શું કહે છે?
    બીજા વિષયો
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • શું આ દુનિયા ખતમ થવાને આરે છે કે નથી?
    સજાગ બનો!—૨૦૧૭
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
wp21 નં. ૨ પાન ૧૬

શું દુનિયાનો અંત નજીક છે?

દુનિયાના અંત વિશે લોકોએ ઘણી ભવિષ્યવાણીઓ કરી છે, પણ એ સાચી પડી નથી. એટલે સવાલ થાય કે દુનિયાનો અંત આવશે કે નહિ?

એ વિશે ઈશ્વરે શું જણાવ્યું છે?

એક સ્ત્રી બાઇબલ વાંચે છે.
  • દુનિયાનો અંત કઈ રીતે આવશે?

  • દુનિયાનો અંત ક્યારે આવશે?

  • શું કોઈ બચશે?

  • અંત પછી દુનિયા કેવી હશે?

આ સવાલોના જવાબ ભગવાને બાઇબલમાં આપ્યા છે. એના વિશે આ ચોકીબુરજમાં જણાવ્યું છે, જે વાંચીને તમને દિલાસો મળશે.

યહોવાના સાક્ષીઓ રાજીખુશીથી તમને ઈશ્વર વિશે શીખવવા મદદ કરશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો