વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w23 જુલાઈ પાન ૩૨
  • અભ્યાસ માટે સૂચન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અભ્યાસ માટે સૂચન
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • પહેલા શાનો અભ્યાસ કરું?
  • અભ્યાસની રીતમાં સુધારો કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • અભ્યાસ માટે સૂચન
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • સંશોધન માટે સૂચન
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • આપણી વેબસાઇટથી બીજાઓને અને આપણને ફાયદો થાય છે
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
w23 જુલાઈ પાન ૩૨

અભ્યાસ માટે સૂચન

પહેલા શાનો અભ્યાસ કરું?

આપણને બધાને જાતે અભ્યાસ કરવા બહુ સમય મળતો નથી. તો પછી જે પણ સમય મળે છે, એનો સૌથી સારો ઉપયોગ કઈ રીતે કરી શકીએ? સૌથી પહેલા, તમે જે વાંચો છો એના માટે પૂરતો સમય ફાળવો. ફટાફટ ઘણું બધું વાંચી જવાને બદલે થોડી જ માહિતીનો ધ્યાનથી અભ્યાસ કરવો વધારે સારું છે. એનાથી તમને વધારે ફાયદો થશે.

પછી નક્કી કરો કે તમે પહેલા શાનો અભ્યાસ કરશો. (એફે. ૫:૧૫, ૧૬) આ સૂચનોનો વિચાર કરો:

  • દરરોજ બાઇબલ વાંચો. (ગીત. ૧:૨) અઠવાડિયા દરમિયાન થતી સભામાં બાઇબલના જે અધ્યાયો પર ચર્ચા થાય છે, એનાથી શરૂઆત કરવી સારું રહેશે.

  • ચોકીબુરજ અભ્યાસની અને અઠવાડિયા દરમિયાન થતી સભાની તૈયારી કરો. સારી તૈયારી કરો, જેથી જવાબ આપી શકો.—ગીત. ૨૨:૨૨.

  • સમય મળે ત્યારે બીજું સાહિત્ય પણ વાંચો કે જુઓ, જેમ કે જનતા માટેનાં મૅગેઝિન, વીડિયો અને jw.org પર આવતી માહિતી.

  • સંશોધન કરો. જો તમે કોઈ સમસ્યાનો સામનો કરતા હો, તમને કોઈ સવાલ હોય, કે પછી બાઇબલના કોઈ વિષયને તમારે સારી રીતે સમજવો હોય, તો એના માટે સંશોધન કરી શકો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો