વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w23 ઑગસ્ટ પાન ૩૨
  • અભ્યાસ માટે સૂચન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અભ્યાસ માટે સૂચન
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવા વિશે કીમતી રત્નો શોધીએ
  • કીમતી રત્નો શોધો, જીવનમાં લાગુ પાડો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • યહોવા ઈશ્વર કેવા છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • સંશોધનમાં મદદ કરતી પુસ્તિકા
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • બાઇબલ મને કઈ રીતે મદદ કરી શકે?—ભાગ ૧: બાઇબલ વાંચવાનું શરૂ કરો
    યુવાનો પૂછે છે
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
w23 ઑગસ્ટ પાન ૩૨

અભ્યાસ માટે સૂચન

યહોવા વિશે કીમતી રત્નો શોધીએ

બાઇબલનો કોઈ અહેવાલ વાંચીએ છીએ ત્યારે, એને સારી રીતે સમજવા અલગ અલગ સાધનોનો ઉપયોગ કરી શકીએ. પણ ફક્ત માહિતી જ ભેગી ન કરીએ, એ અહેવાલને વધારે સમજવા સંશોધન પણ કરીએ. આપણે યહોવાના ગુણો વિશે એવાં રત્નો શોધવા માંગીએ છીએ, જેથી તેમના માટેનો પ્રેમ વધે. એટલે બાઇબલ વાંચતી વખતે પોતાને પૂછી શકીએ, ‘બાઇબલનો આ અહેવાલ મને યહોવા વિશે શું શીખવે છે?’

દાખલા તરીકે, તમે કદાચ વિચારી શકો કે યહોવાએ કઈ રીતે પોતાના આ ચાર ગુણો બતાવ્યા છે: પ્રેમ, ડહાપણ, ન્યાય અને શક્તિ. જોકે, યહોવામાં બીજા પણ સરસ ગુણો છે. તમે યહોવાના ગુણો વિશે વધારે ક્યાંથી જાણી શકો?

વૉચ ટાવર પબ્લિકેશન્સ ઇન્ડેક્સમાં “યહોવા” મથાળું જુઓ. પછી “ગુણો નામ પ્રમાણે” ગૌણમથાળું જુઓ. એમાં યહોવાના ૫૦થી પણ વધારે ગુણો વિશે જણાવ્યું છે. બાઇબલ અહેવાલમાં તમે યહોવાના જે ગુણો વિશે વાંચ્યું હોય, એ વિશે સંશોધન કરો. (જો તમારી ભાષામાં ફક્ત યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા પ્રાપ્ય હોય, તો “યહોવા ઈશ્વર” વિષય નીચે આપેલું ગૌણમથાળું “યહોવાના ગુણો” જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો