વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w24 મે પાન ૩૨
  • અન્યાય સહેવા શું કરી શકો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અન્યાય સહેવા શું કરી શકો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • સરખી માહિતી
  • “આખી પૃથ્વીનો ન્યાયાધીશ” હંમેશાં અદ્દલ ન્યાય કરે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • યહોવાનો હાથ અપાવે સફળતા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • એક ગુલામ, જેણે ઈશ્વરની વાત માની
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • તેમણે રક્ષણ કર્યું, ભરણપોષણ કર્યું, જવાબદારી નિભાવી
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
w24 મે પાન ૩૨

અભ્યાસ માટે વિષય

અન્યાય સહેવા શું કરી શકો?

ઉત્પત્તિ ૩૭:૨૩-૨૮; ૩૯:૧૭-૨૩ વાંચો અને જાણો કે અન્યાય સહેવા વિશે યૂસફ પાસેથી શું શીખી શકીએ.

આ બનાવની આગળ-પાછળની કલમો વાંચો. બીજાઓએ કેમ યૂસફ સાથે અન્યાય કર્યો? (ઉત. ૩૭:૩-૧૧; ૩૯:૧, ૬-૧૦) યૂસફે કેટલો સમય અન્યાય સહ્યો? (ઉત. ૩૭:૨; ૪૧:૪૬) એ દરમિયાન યહોવાએ યૂસફ માટે શું કર્યું અને શું ન કર્યું?—ઉત. ૩૯:૨, ૨૧; w૨૩.૦૧ ૧૭ ¶૧૩.

બનાવમાં ઊંડા ઊતરો. પોટીફારની પત્નીએ યૂસફ પર જૂઠા આરોપ મૂક્યા. પણ બાઇબલમાં ક્યાંય જણાવ્યું નથી કે યૂસફે પોતાના બચાવમાં કહ્યું હોય કે પોટીફારની પત્ની જૂઠી છે. કૌંસમાં આપેલી કલમોથી કઈ રીતે જાણવા મળે છે કે યૂસફ કેમ ચૂપ રહ્યા અથવા બાઇબલમાં કેમ બધી માહિતી જણાવી નથી? (નીતિ. ૨૦:૨; યોહા. ૨૧:૨૫; પ્રે.કા. ૨૧:૩૭) અન્યાય સહેવા યૂસફને કયા ગુણોથી મદદ મળી હશે?—મીખા. ૭:૭; લૂક ૧૪:૧૧; યાકૂ. ૧:૨, ૩.

તમે શું શીખ્યા એનો વિચાર કરો, પછી એ પ્રમાણે કરો. પોતાને પૂછો:

  • ‘ઈસુના શિષ્ય હોવાને લીધે મારે કયા અન્યાય સહેવા પડી શકે?’ (લૂક ૨૧:૧૨, ૧૬, ૧૭; હિબ્રૂ. ૧૦:૩૩, ૩૪)

  • ‘હું અન્યાય સહી શકું એ માટે અત્યારથી શું કરી શકું?’ (ગીત. ૬૨:૭, ૮; ૧૦૫:૧૭-૧૯; w૧૯.૦૭ ૨-૭)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો