ફૂટનોટ
a બાઇબલ સમયમાં બંદીવાનોને દળવાનું કામ સોંપવામાં આવતું હતું. જેમ કે, શામશૂન અને બીજા ઈસ્રાએલીઓને આ કામ આપવામાં આવ્યું હતું. (ન્યાયાધીશો ૧૬:૨૧; યિર્મેયાહનો વિલાપ ૫:૧૩) એ સમયે ખાસ કરીને સ્ત્રીઓ પણ પોતાના ઘર માટે દળતી હતી.—અયૂબ ૩૧:૧૦.