વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sjj ગીત ૬૬
  • ખુશખબર જણાવીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખુશખબર જણાવીએ
  • યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • સરખી માહિતી
  • ખુશખબર જણાવીએ
    યહોવા માટે ગાઓ
  • ઈશ્વરના પવિત્ર જનો
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • સાંભળો સંદેશ
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
વધુ જુઓ
યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
sjj ગીત ૬૬

ગીત ૬૬

ખુશખબર જણાવીએ

(પ્રકટીકરણ ૧૪:૬, ૭)

  1. ૧. પડદો ઈશ્વરના રાજ્યના સંદેશાનો

    ધીમે ધીમે પરમેશ્વરે ખોલી દીધો

    માંડ માંડ પાપના બોજા ઊંચકી ચાલતો માનવી

    એ જોઈને યહોવાને દયા ખૂબ આવી

    બધાને બચવા માટે ખોલ્યો એક રસ્તો

    પહેરાવ્યો ઈસુને માથે

    મુગટ રાજાનો

    તે ધરતી પર ફરી સુખ-શાંતિ લાવવાનો

    આ છે યહોવાના રાજ્યનો સંદેશો

  2. ૨. માનવી પર યહોવાને દયા ખૂબ આવી

    મોતનો ડંખ કાઢી નાખ્યો આપણાં માથેથી

    બધાને જાણ થશે કે એક જ ઈશ્વર છે

    જે સૌનાં જીવનમાં રોનક ફરી લાવશે

    એના નામની બધા આ ખુશખબર જાણે

    આપણી સાથે છે

    દૂતો કદી એ ન ભૂલ્યે

    આકાશ-ધરતીના પરમેશ્વર યહોવા છે

    આ ખુશખબર હર ખૂણે જઈને સંભળાવ્યે

(માર્ક ૪:૧૧; પ્રે.કા. ૫:૩૧; ૧ કોરીં. ૨:૧, ૭ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો