વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sjj ગીત ૬૫
  • આગળ ચાલો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આગળ ચાલો
  • યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • સરખી માહિતી
  • આગળ ચાલો
    યહોવા માટે ગાઓ
  • યહોવાને મહિમા આપવા ‘તમારું અજવાળું પ્રકાશવા દો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • ફેલાવજે ઈશ્વરનો સંદેશો
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • ‘તમારું અજવાળું પ્રકાશવા દો’
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
sjj ગીત ૬૫

ગીત ૬૫

આગળ ચાલો

(હિબ્રૂઓ ૬:૧)

  1. ૧. ચાલો આગળ તમે સત્યમાં હવે

    કહે ઈશ્વર રહો મક્કમ શ્રદ્ધામાં તમે

    લોકોને શીખવતા કદી થાકો ના

    મળશે આશિષ ઈશ્વરના

    નાના-મોટા સેવા કરો છો

    ઈસુને પગલે સૌ ચાલો છો

    હાથ તમે પકડી રાખો યહોવાનો

    ન છોડે તે સાથ સૌનો

  2. ૨. ચાલો આગળ તમે ન હવે ડરો

    બધાને કાને ઈશ્વરનો સંદેશ સંભળાવો

    ચાલો જઈને કરો જાહેર ઘરે-ઘર

    યહોવા છે પાલનહાર

    કોઈની બીક કોઈનો ડર ન રાખો

    પણ સૌને જણાવો હિંમતથી

    યહોવાનું રાજ્ય હવે રાજ કરે

    એ કહો સૌને આજે

  3. ૩. ચાલો આગળ તમે મળવા જાવ ફરી

    જેઓનાં દિલમાં લાગી છે તરસ ઈશ્વરની

    ખુદ યહોવા દેશે પવિત્ર શક્તિ

    કરવાને સાચી ભક્તિ

    પથ્થર દિલ સત્યથી પીગળી જાય

    આંખોમાંથી અંધારા દૂર થાય

    તેઓ પણ યહોવાની કરે ભક્તિ 

    ચાખી લે એની પ્રીતિ

(ફિલિ. ૧:૨૭; ૩:૧૬; હિબ્રૂ. ૧૦:૩૯ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો