વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sn ગીત ૪૨
  • ‘નબળાઓને મદદ કરીએ’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘નબળાઓને મદદ કરીએ’
  • યહોવા માટે ગાઓ
  • સરખી માહિતી
  • “એકબીજા પર પ્રેમ રાખો”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • “જ્યારે હું કમજોર હોઉં છું ત્યારે હું બળવાન હોઉં છું”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • માણસોની નબળાઈઓને શું તમે યહોવાની નજરથી જુઓ છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • પ્રેમ છે ઈશ્વરની રીત
    યહોવા માટે ગાઓ
વધુ જુઓ
યહોવા માટે ગાઓ
sn ગીત ૪૨

૪૨

‘નબળાઓને મદદ કરીએ’

(પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫)

૧. કેʼવાય છે માણસ માત્ર

છે ભૂલને પાત્ર

તોપણ યહોવા ઢાંકે

પ્રેમથી આપણને

બીજાની ભૂલોને

ઢાંક્યે પ્રેમથી આપણે

યહોવા જેવો એ પ્રેમ

આપણે બતાવ્યે

૨. નાના હોય કે મોટા સૌ

છે ભૂલને પાત્ર

પાપથી બંધાયેલ છીએ

પણ નથી લાચાર

ખોલ્યાં આપણાં બંધન

યહોવાએ પોતે

આપણા એકે-એક આંસુ

યહોવા લૂછશે

૩. નીચા ન પાડ્યે કોઈને

પણ હિંમત દઈએ

તોડી ન પાડ્યે કોઈને

પણ પ્રેમથી બોલ્યે

નબળાઓને આપણે

મોતી જેવા ગણ્યે

દુઃખોનો કાદવ ધોઈને

તેમને ચમકાવ્યે

(૨ કોરીં. ૧૧:૨૯; યશા. ૩૫:૩, ૪; ગલા. ૬:૨ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો