વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ફેબ્રુઆરી પાન ૬
  • નહેમ્યા પાસેથી શીખવા જેવું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નહેમ્યા પાસેથી શીખવા જેવું
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • તમને પવિત્ર કરવામાં આવ્યા છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • ‘સારાથી ભૂંડા પર જીત મેળવ’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • નહેમ્યાહના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • ‘હે ઈશ્વર, મારા હિતને માટે મારું સ્મરણ કર’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ફેબ્રુઆરી પાન ૬

બાઇબલમાં રહેલો ખજાનો | નહેમ્યા ૧૨–૧૩

નહેમ્યા પાસેથી શીખવા જેવું

નહેમ્યા ઉત્સાહથી સાચી ભક્તિનું રક્ષણ કરે છે

૧૩:૪-૯, ૧૫-૨૧, ૨૩-૨૭

નહેમ્યા ટોબીયાહનો બધો સામાન ભોજનખંડમાંથી બહાર ફેંકી દે છે
  • પ્રમુખ યાજક એલ્યાશીબ ટોબીયાહની વાતોમાં આવી ગયા, જે વિરોધી હતો અને ઈશ્વરભક્ત ન હતો

  • એલ્યાશીબે ટોબીયાહને મંદિરના ભોજનખંડમાં રહેવા જગ્યા આપી

  • નહેમ્યાએ ટોબીયાહનો બધો સામાન બહાર ફેંકી દીધો, ઓરડીને સાફ કરી અને યોગ્ય ઉપયોગ માટે એને ફરીથી તૈયાર કરી

  • નહેમ્યા યરૂશાલેમમાંથી દરેક પ્રકારની અશુદ્ધતા દૂર કરતા ગયા

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો