વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ફેબ્રુઆરી પાન ૬
  • ફેબ્રુઆરી ૨૨-૨૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૨૨-૨૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ફેબ્રુઆરી પાન ૬

ફેબ્રુઆરી ૨૨-૨૮

નહેમ્યા ૧૨–૧૩

  • ગીત ૨૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “નહેમ્યા પાસેથી શીખવા જેવું”: (૧૦ મિ.)

    • નહે ૧૩:૪-૯—ખરાબ સોબત ટાળો (w૧૩ ૮/૧૫ ૪ ¶૫-૮)

    • નહે ૧૩:૧૫-૨૧—ઈશ્વરભક્તિને પ્રથમ મૂકીએ (w૧૩ ૮/૧૫ ૬ ¶૧૩-૧૫)

    • નહે ૧૩:૨૩-૨૭—તમારી ખ્રિસ્તી ઓળખ જાળવી રાખો (w૧૩ ૮/૧૫ ૬-૭ ¶૧૬-૧૮)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • નહે ૧૨:૩૧—ગવૈયાઓની બે ટુકડી હોવાને લીધે કેવી અસર પડી હોય શકે? (it-૨-E ૪૫૪ ¶૧)

    • નહે ૧૩:૩૧ખ—યહોવા પાસેથી નહેમ્યા શું ચાહતા હતા? (w૧૧ ૩/૧ ૧૩ ¶૩-૫; w૯૩ ૭/૧ ૩૦ ¶૧૭)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: નહે ૧૨:૧-૨૬ (૪ મિ. કે એનાથી ઓછું)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) થોડો પણ રસ બતાવતી વ્યક્તિને સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા આપો.

  • પહેલી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) રસ બતાવતી વ્યક્તિને સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા અને ખુશખબર પુસ્તિકા કઈ રીતે આપી શકાય એ બતાવો. ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) બાઇબલ શીખવે છે પુસ્તકના પાન ૨૦૬-૨૦૮નો ઉપયોગ કરીને બાઇબલ વિદ્યાર્થીને સ્મરણપ્રસંગ વિશે સમજાવો. એ પ્રસંગે હાજર રહેવા વિદ્યાર્થીને વ્યવહારુ સૂચનો આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫

  • “સ્મરણપ્રસંગમાં આવવા દરેકને આમંત્રણ આપો.”: (૧૫ મિ.) ચર્ચા. મંડળ કઈ રીતે પ્રચાર વિસ્તાર આવરશે એ જણાવો. “રજૂઆત માટેનાં પગલાં”ની ચર્ચા કરતી વખતે સ્મરણપ્રસંગનો વીડિયો બતાવો. ઝુંબેશમાં પૂરા ઉત્સાહથી ભાગ લેવા અને રસ બતાવનાર વ્યક્તિનો રસ વધારવા ઉત્તેજન આપો. એક દૃશ્ય બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૧૮ (૩૦ મિ.)

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૪૭ (૨૪) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો