વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ફેબ્રુઆરી પાન ૪
  • સૌથી ઉત્તમ જીવન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સૌથી ઉત્તમ જીવન
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • ઈશ્વરના રાજ્યએ ક્યારથી રાજ શરૂ કર્યું? ભાગ ૧
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • ઈશ્વરના રાજ્યએ ક્યારથી રાજ શરૂ કર્યું?—ભાગ ૨
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • વિષય
    સજાગ બનો!—૨૦૧૪
  • તમને આ મદદ કરશે
    સજાગ બનો!—૨૦૨૦
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ફેબ્રુઆરી પાન ૪

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સૌથી ઉત્તમ જીવન

યહોવાના સંગઠનમાં યુવાનો માટે ઘણી તકો રહેલી છે. કેમરન બહેને પોતાની યુવાનીનો કેવો ઉપયોગ કર્યો એ બતાવતો વીડિયો જુઓ. એનો વિષય છે: સૌથી ઉત્તમ જીવન. પછી, નીચે આપેલા સવાલોના જવાબ આપો. (jw.org પર જાઓ અને BIBLE TEACHINGS > TEENAGERS વિભાગ જુઓ.)

કેમરન અમેરિકાથી મલાવી સુધીની મુસાફરી માટેનો રસ્તો ચીંધે છે
  • કેમરન માટે પહેલેથી શું મહત્ત્વનું હતું?

  • પ્રચારમાં વધુ કરવા તેમણે ક્યારે નિર્ણય લીધો? એ નિર્ણય લેવા તેમને ક્યાંથી મદદ મળી?

  • વધુ જરૂર હોય એવા દેશમાં જઈને સેવા આપવા તેમણે કેવી તૈયારી કરી?

    કેમરન મલાવીની એક સ્ત્રીને બાઇબલની કલમ બતાવે છે
  • દૂર વિસ્તારમાં જઈને સેવા આપતી વખતે કેમરને કયા પડકારોનો સામનો કર્યો?

  • આપણે સેવા ન આપી હોય, એવા દૂરના વિસ્તારમાં જઈને યહોવાની સેવા કરવી શા માટે લાભદાયી બની શકે?

  • કેમરનને કેવા આશીર્વાદો મળ્યા?

    મલાવીના સાક્ષીઓ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે
  • યહોવાની જ સેવા કરવી શા માટે સૌથી ઉત્તમ જીવન છે?

  • યહોવાના સંગઠનમાં યુવાનો માટે કઈ તકો રહેલી છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો