વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ફેબ્રુઆરી પાન ૩
  • ખ્રિસ્તે આપણા માટે સહન કર્યું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખ્રિસ્તે આપણા માટે સહન કર્યું
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • યહોવાહનો સેવક ‘આપણા અપરાધોને લીધે વીંધાયો’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ઈસુમાં ભવિષ્યવાણીઓ પૂરી થઈ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • યહોવાને વફાદાર રહેવાથી આશીર્વાદો મળે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ફેબ્રુઆરી પાન ૩

બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૫૨-૫૭

ખ્રિસ્તે આપણા માટે સહન કર્યું

“તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો; . . . આપણે તો તેને હણાયેલો, ઈશ્વરથી માર પામેલો, તથા પીડિત થયેલો માન્યો”

૫૩:૩-૫

  • ઈસુનો ધિક્કાર કરવામાં આવ્યો અને તેમના પર ઈશ્વરની નિંદા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો. અમુક માનતા હતા કે, ઈશ્વર તેમને સજા કરી રહ્યા છે, જાણે કે ગંભીર બીમારીથી તેમને હણી રહ્યા છે

    ઈસુ જાણતા હતા કે તેમણે સહન કરવું પડશે, તેમ છતાં તેમણે વફાદાર રહેવાનો નિર્ણય કર્યો

“યહોવાની મરજી તેને કચરવાની હતી; . . . ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે”

૫૩:૧૦

  • એમાં કોઈ શંકા નથી કે, ઈસુના મરણથી યહોવાને ખૂબ દુઃખ થયું હશે. પણ, ઈસુની અતૂટ વફાદારી જોઈને તે ખુશ થયા. શેતાને ઈશ્વરભક્તોની વફાદારી સામે સવાલ ઉઠાવ્યો હતો. ઈસુના મરણથી એ સવાલનો જવાબ મળ્યો તેમજ પસ્તાવો કરનાર મનુષ્યો માટે આશીર્વાદોનો માર્ગ ખૂલ્યો. એ રીતે “યહોવાનો હેતુ” સફળ કરવામાં તેમણે મદદ કરી

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો