વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ફેબ્રુઆરી પાન ૩
  • ફેબ્રુઆરી ૧૩-૧૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૧૩-૧૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ફેબ્રુઆરી પાન ૩

ફેબ્રુઆરી ૧૩-૧૯

યશાયા ૫૨-૫૭

  • ગીત ૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ખ્રિસ્તે આપણા માટે સહન કર્યું”: (૧૦ મિ.)

    • યશા ૫૩:૩-૫—તેમનો ધિક્કાર થયો અને આપણાં પાપોને લીધે તેમને વીંધવામાં આવ્યા (w૦૯ ૧/૧ ૨૬ ¶૩-૫)

    • યશા ૫૩:૭, ૮—તેમણે ખુશી ખુશી પોતાનો જીવ આપી દીધો (w૦૯ ૧/૧ ૨૭ ¶૧૦)

    • યશા ૫૩:૧૧, ૧૨—છેલ્લા શ્વાસ સુધી તે વફાદાર રહ્યા; એને આધારે આપણને ન્યાયી ગણી શકાય છે (w૦૯ ૧/૧ ૨૮ ¶૧૩)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યશા ૫૪:૧—ભવિષ્યવાણીમાં જણાવેલ “વાંઝણી” સ્ત્રી અને તેનાં “છોકરાં” કોણ છે? (w૦૬-E ૩/૧૫ ૧૧ ¶૨)

    • યશા ૫૭:૧૫—“પશ્ચાત્તાપ” કરનાર અને “નમ્ર” રહેનાર સાથે યહોવા કઈ રીતે ‘વાસો’ કરે છે? (w૦૫ ૧૦/૧૫ ૨૬ ¶૩)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૫૭:૧-૧૧

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-35—ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-35—jw.org/gu પરથી સાહિત્ય બતાવો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૫ ¶૧૬-૧૭—શક્ય હોય તો, પિતા પોતાના નાના દીકરા કે દીકરીનો અભ્યાસ ચલાવતા હોય એવું દૃશ્ય બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૫

  • “સર્જનહારમાં અડગ શ્રદ્ધા કેળવવા તમારાં બાળકોને મદદ કરો”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: બીજા યુવાનો શું કહે છે—ઈશ્વરમાં શ્રદ્ધા.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૪ ¶૧-૯

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો