વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ફેબ્રુઆરી પાન ૨
  • યહોવાની આજ્ઞા પાળવાથી આશીર્વાદ મળે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાની આજ્ઞા પાળવાથી આશીર્વાદ મળે છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • ઈશ્વરની સલાહથી થતો ફાયદો
    સજાગ બનો!—૨૦૨૧
  • યહોવા હંમેશાં પોતાનાં વચનો પ્રમાણે કરે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • નેક કામો કરતા રહીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • સત્યને પ્રેમ કરીએ અને દુષ્ટતાને ધિક્કારીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ફેબ્રુઆરી પાન ૨

બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૪૭-૫૧

યહોવાની આજ્ઞા પાળવાથી આશીર્વાદ મળે છે

૪૮:૧૭

  • યહોવા પ્રેમાળ રીતે બતાવે છે કે, જીવનનો આનંદ માણવા આપણે કયા ‘માર્ગે ચાલવું જોઈએ.’ તેમની આજ્ઞા પાળવાથી આપણને લાભ થાય છે

“શાંતિ . . . નદીના જેવી”

૪૮:૧૮

  • યહોવાએ એવી શાંતિનું વચન આપ્યું છે, જે નદીના જેવી નિર્મળ, ભરપૂર અને અવિરત છે

“ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું”

  • આપણાં ન્યાયી કામો સમુદ્રનાં મોજાંની જેમ અગણિત બની શકે છે

વહેતી નદી અને સમુદ્રનાં મોજાં
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો