વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ફેબ્રુઆરી પાન ૨
  • ફેબ્રુઆરી ૬-૧૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૬-૧૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ફેબ્રુઆરી પાન ૨

ફેબ્રુઆરી ૬-૧૨

યશાયા ૪૭-૫૧

  • ગીત ૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાની આજ્ઞા પાળવાથી આશીર્વાદ મળે છે”: (૧૦ મિ.)

    • યશા ૪૮:૧૭—યહોવાના માર્ગદર્શને પાળવું એ સાચી ભક્તિનો આધાર છે (ip-2-E ૧૩૧ ¶૧૮)

    • યશા ૪૮:૧૮—યહોવા આપણને પ્રેમ કરે છે અને ચાહે છે કે આપણે જીવનનો આનંદ માણીએ (ip-2-E ૧૩૧ ¶૧૯)

    • યશા ૪૮:૧૯—આજ્ઞા પાળવાથી હંમેશાં આશીર્વાદ મળે છે (ip-2-E ૧૩૨ ¶૨૦-૨૧)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યશા ૪૯:૬—મસીહે ફક્ત ઇઝરાયેલીઓને પ્રચાર કર્યો હતો તો, તે કઈ રીતે ‘વિદેશીઓમાં પ્રકાશરૂપ’ છે? (w૦૭ ૨/૧ ૯ ¶૮)

    • યશા ૫૦:૧—શા માટે યહોવાએ ઇઝરાયેલીઓને પૂછ્યું: “જે ફારગતીથી મેં તમારી માને તજી દીધી તે ક્યાં છે?” (it-1-E ૬૪૩ ¶૪-૫)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૫૧:૧૨-૨૩

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) રજૂઆતના વીડિયોને આધારે ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. ફેબ્રુઆરી મહિના દરમિયાન, પ્રકાશક સાચો માર્ગ કયો છે? પત્રિકા આપવાનો પ્રયત્ન કરી શકે. જો ઘરમાલિક રસ બતાવે તો બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૧

  • મંડળની જરૂરિયાતો: (૭ મિ.) વિકલ્પ તરીકે, યરબુકમાંથી શું શીખ્યા એની ચર્ચા કરી શકાય. (yb૧૬-E ૧૪૪-૧૪૫)

  • યહોવાના દોસ્ત બનો!—યહોવાનું કહેવું માનો: (૮ મિ.) ચર્ચા. યહોવાના દોસ્ત બનો!—યહોવાનું કહેવું માનો વીડિયો બતાવીને શરૂઆત કરો. એ પછી આ સવાલોની ચર્ચા કરો: યહોવાનું કહેવું માનવા માટેનું સૌથી મહત્ત્વનું કારણ કયું છે? (નીતિ ૨૭:૧૧) કઈ બાબતોમાં બાળકોએ યહોવાનું કહેવું માનવું જ જોઈએ? કઈ બાબતોમાં યુવાનોએ યહોવાનું કહેવું માનવું જરૂરી છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૩ ¶૧૬-૨૬, પાન ૧૭૮ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો