વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ફેબ્રુઆરી પાન ૧
  • રજૂઆતની એક રીત

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રજૂઆતની એક રીત
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? (T-35)
  • સત્ય શીખવો
  • સાચો માર્ગ કયો છે? (kt)
  • રજૂઆત તમારા શબ્દોમાં
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ફેબ્રુઆરી પાન ૧
એક યુવાન બહેન સૃષ્ટિના સર્જન વિશે ક્લાસમાં સમજાવે છે

એક યુવાન બહેન સ્કૂલમાં પોતાનો ભાગ રજૂ કરી રહી છે

રજૂઆતની એક રીત

શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? (T-35)

(T-35) | શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે?

સવાલ: આપણને બધાને મરણનો ડર લાગે છે. પણ, આપણે તો સગાં-વહાલાં અને મિત્રો સાથે જીવનનો આનંદ માણવા ચાહીએ છીએ. શું તમને લાગે છે કે એવો સમય આવશે જ્યારે મરણનો ડર નહિ હોય?

શાસ્ત્રવચન: યોહ ૫:૨૮, ૨૯

આમ કહો: આ પત્રિકામાં આપણને જીવન આપનાર ઈશ્વરનું વચન આપવામાં આવ્યું છે, જે મરણ પામેલી વ્યક્તિને ફરી જીવતી કરી શકે છે. [વધુમાં, જો ઘરમાલિક ઇન્ટરનેટ વાપરતા હોય, તો તેમને jw.org/gu પરથી ગુજરી ગયેલાનું દુઃખ સહેવું—કઈ રીતે? મોટી પુસ્તિકા અથવા જનતા માટેનું ચોકીબુરજ નં. ૩, ૨૦૧૬ બતાવો.]

સત્ય શીખવો

ખુલ્લું બાઇબલ

સવાલ: કુટુંબ સુખી બનાવવા શાની જરૂર છે?

શાસ્ત્રવચન: એફે ૫:૩૩

સત્ય: લગ્‍નજીવનમાં પ્રેમ અને આદર હશે તો એ ખીલી ઊઠશે. [વધુમાં, જો ઘરમાલિક ઇન્ટરનેટ વાપરતા હોય, તો તેમને jw.org/gu પરથી કુટુંબ સુખી બનાવો મોટી પુસ્તિકા બતાવો.]

સાચો માર્ગ કયો છે? (kt)

સાચો માર્ગ કયો છે? પત્રિકા

સવાલ: મુશ્કેલીઓ અને ચિંતાઓથી ઘેરાયેલાં હોઈએ ત્યારે, દિલાસો મેળવવા ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. પરંતુ, શું ઈશ્વર બધી પ્રાર્થનાઓ સાંભળે છે?

શાસ્ત્રવચન: ૧ યોહ ૫:૧૪

આમ કહો: આ પત્રિકા બતાવે છે કે, આપણે કઈ રીતે ખાતરી રાખી શકીએ કે ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. [ઘરમાલિક રસ બતાવે તો, બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો બતાવો.]

રજૂઆત તમારા શબ્દોમાં

ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો