વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ જાન્યુઆરી પાન ૪
  • પહેલા તમે ઈશ્વરના રાજ્યને શોધતા રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પહેલા તમે ઈશ્વરના રાજ્યને શોધતા રહો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • પ્રાર્થના વિષે ઈસુએ શું શીખવ્યું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • આપણી જરૂરિયાતો યહોવાહ પૂરી પાડે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • ‘પ્રભુ, અમને પ્રાર્થના કરતા શીખવો’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • આભાર માનીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ જાન્યુઆરી પાન ૪

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૬-૭

પહેલા તમે ઈશ્વરના રાજ્યને શોધતા રહો

ઈસુએ શીખવેલી પ્રાર્થનામાં તેમણે બતાવ્યું કે યહોવાના હેતુને અને રાજ્યને લગતી બાબતોને આપણે પ્રથમ મૂકવી જોઈએ.

૬:૯-૧૩

  • ઈસુ સ્વર્ગમાં રાજ્યાસન પર બેઠા છે

    ઈશ્વરનું નામ

    ઈશ્વરનું રાજ્ય

    ઈશ્વરની ઇચ્છા

  • રોટલી

    દિવસની જરૂરી રોટલી

    પાપોની માફી

    પરીક્ષણમાંથી છુટકારો

રાજ્યને લગતી એવી બાબતો જેના માટે હું પ્રાર્થના કરી શકું:

  • પ્રચારકાર્યમાં પ્રગતિ થાય

  • સતાવણીનો સામનો કરનારાઓને પવિત્ર શક્તિની મદદ મળે

  • બાંધકામ વિભાગ અને ખાસ ઝુંબેશ પર ઈશ્વરનો આશીર્વાદ આવે

  • આગેવાની લેતા ભાઈઓને ઈશ્વરનાં ડહાપણ અને શક્તિ મળે

  • બીજા મુદ્દા

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો