વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sn ગીત ૨૧
  • દયાળુ બનીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દયાળુ બનીએ
  • યહોવા માટે ગાઓ
  • સરખી માહિતી
  • ‘તમારા પિતા દયાળુ છે’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • યહોવા “દયાથી ભરપૂર” છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • દયા કેવી રીતે બતાવવી?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
યહોવા માટે ગાઓ
sn ગીત ૨૧

૨૧

દયાળુ બનીએ

(માથ્થી ૫:૭)

૧. ઈશ્વરને છે ગમતાં પાત્ર

જે બતાવે દયા માત્ર

આપણે તો માટીનાં પાત્ર

કરʼયે છીએ ભૂલો માત્ર

એકનો એક આપ્યો છે પુત્ર

બન્યા છે દયાને પાત્ર

બતાવીએ દયા માત્ર

બન્યે તેના ગમતાં પાત્ર

૨. બીજા પર દયા વરસાવે

તે ઈશ્વરની કૃપા મેળવે

ઈસુ ઈશ્વર પાસે આવે

આપણા માટે માફી મેળવે

આપણે ખુશીથી જણાવ્યે

એ વાતો બધે ફેલાવ્યે

એમ સાચી દયા બતાવ્યે

આપણે ઈશ્વર જેવા બન્યે

૩. યહોવા જ્યારે ન્યાય કરશે

દયાળુની સામે જોશે

ને તેના પર દયા રેડશે

આપણે પણ દયાળુ બન્યે

યહોવા પાસેથી લઈને

દયા આપણે પ્હેરી લઈએ

ઈસુ પાસેથી પણ શીખ્યે

દયાનો પાઠ ભણતા રહ્યે

(લુક ૬:૩૬; રોમ. ૧૨:૮; યાકૂ. ૨:૧૩ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો