વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૨૪૮૪-૨૪૮૫
  • ખ-૯ દાનિયેલના પુસ્તકમાં જણાવેલી મહાસત્તાઓ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખ-૯ દાનિયેલના પુસ્તકમાં જણાવેલી મહાસત્તાઓ
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાબેલોન
  • માદાય-ઈરાન
  • ગ્રીસ
  • રોમ
  • બ્રિટન-અમેરિકા
  • દાનીયેલના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • યહોવાહના વચનોને ધ્યાન આપો!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • મહત્ત્વના બનાવો ક્યારે બન્યા
    બાઇબલનો સંદેશો શું છે?
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ખ-૯ દાનિયેલના પુસ્તકમાં જણાવેલી મહાસત્તાઓ

ખ-૯

દાનિયેલના પુસ્તકમાં જણાવેલી મહાસત્તાઓ

ચિત્ર
દાનિયેલ અધ્યાય ૨માં જણાવેલી મૂર્તિ અથવા પ્રતિમા
પાંખોવાળો સિંહ જે બાબેલોન સામ્રાજ્યને બતાવે છે

બાબેલોન

દાનિયેલ ૨:૩૨, ૩૬-૩૮; ૭:૪

ઈ.સ. પૂર્વે ૬૦૭ રાજા નબૂખાદનેસ્સારે યરૂશાલેમનો નાશ કર્યો

રીંછ જે માદાય-ઈરાનના સામ્રાજ્યને બતાવે છે

માદાય-ઈરાન

દાનિયેલ ૨:૩૨, ૩૯; ૭:૫

ઈ.સ. પૂર્વે ૫૩૯ બાબેલોન પર જીત

ઈ.સ. પૂર્વે ૫૩૭ કોરેશ યહૂદીઓને પાછા યરૂશાલેમ જવાનો હુકમ કરે છે

પાંખોવાળો દીપડો જે ગ્રીસના સામ્રાજ્યને બતાવે છે

ગ્રીસ

દાનિયેલ ૨:૩૨, ૩૯; ૭:૬

ઈ.સ. પૂર્વે ૩૩૧ ઈરાન પર મહાન સિકંદરની જીત

દસ શિંગડાવાળું ડરામણું જાનવર જે રોમ અને બ્રિટન-અમેરિકા મહાસત્તાને બતાવે છે

રોમ

દાનિયેલ ૨:૩૩, ૪૦; ૭:૭

ઈ.સ. પૂર્વે ૬૩ ઇઝરાયેલ પર રાજ

ઈ.સ. ૭૦ યરૂશાલેમનો નાશ કર્યો

બ્રિટન-અમેરિકા

દાનિયેલ ૨:૩૩, ૪૧-૪૩

ઈ.સ. ૧૯૧૪-૧૯૧૮ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન-અમેરિકા મહાસત્તા બન્યું

  • જગ્યા બતાવતો નકશો

  • સાર્દિસ

  • યરૂશાલેમ

  • એકબાતાના

  • બાબેલોન

  • બાબેલોનનું સામ્રાજ્ય

  • તેમા

  • સૂસા, શુશાન

  • પર્સેપોલિસ

  • માદાય-ઈરાનનું સામ્રાજ્ય

  • રોમન સામ્રાજ્ય

  • રોમ

  • પેલ્લા

  • કોન્સ્ટેન્ટીનોપલ (બાયઝાન્ટીયમ)

  • એલેકઝાંડ્રિયા

  • યરૂશાલેમ

  • અંત્યોખ

  • સલૂકિયા

  • ગ્રીસનું સામ્રાજ્ય

  • નકશામાં બતાવેલું

  • બાબેલોનનું સામ્રાજ્ય

  • માદાય-ઈરાનનું સામ્રાજ્ય

  • ગ્રીસનું સામ્રાજ્ય

  • રોમન સામ્રાજ્ય

  • અહીં બંને સામ્રાજ્યોએ રાજ કર્યું

  • સમયરેખા

  • ઈ.સ. પૂર્વે ૬૦૭ બાબેલોન દ્વારા યરૂશાલેમનો નાશ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો