વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૮૭-૮૮
  • મનોરંજન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મનોરંજન
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૮૭-૮૮

મનોરંજન

મોજશોખ

શું ખ્રિસ્તીઓ માટે આરામ કરવો અને થોડું મનોરંજન કરવું ખોટું છે?

સભા ૨:૨૪; ૩:૧૨, ૧૩; ૪:૬

  • એને લગતા અહેવાલ:

    • માર્ક ૬:૩૧, ૩૨—ઈસુ શીખવવામાં વ્યસ્ત છે પણ તે શિષ્યોને આરામ કરવાની જગ્યા શોધવાનું કહે છે

આપણે મનોરંજનમાં ડૂબી ન જઈએ અને ભક્તિ માટે પૂરતો સમય રહે એ માટે કયા સિદ્ધાંતો મદદ કરશે?

માથ ૬:૨૧, ૩૩; એફે ૫:૧૫-૧૭; ફિલિ ૧:૯, ૧૦; ૧તિ ૪:૮

આ પણ જુઓ: ની ૨૧:૧૭; સભા ૭:૪

આપણે કેમ એવા મનોરંજનથી દૂર રહેવું જોઈએ જે વ્યભિચાર જેવાં ગંદાં કામોને ટેકો આપતું હોય?

૧કો ૬:૧૮; એફે ૫:૩, ૪; કોલ ૩:૫; યાકૂ ૧:૧૪, ૧૫

હરીફાઈની લાગણી ભડકાવે એવાં મનોરંજનથી કેમ દૂર રહેવું જોઈએ?

સભા ૪:૪; ગલા ૫:૨૬; ૬:૪

હિંસા કે મારામારી હોય એવાં મનોરંજનથી કેમ દૂર રહેવું જોઈએ?

ગી ૧૧:૫; ની ૩:૩૧; ૬:૧૬, ૧૭

ખ્રિસ્તીઓએ કેવી મજાક-મસ્તી ન કરવી જોઈએ? કેવા જોક્સ કહેવા કે સાંભળવા ન જોઈએ?

ની ૧૫:૨૧; ૨૬:૧૮, ૧૯; એફે ૫:૩, ૪

મનોરંજનની પસંદગી કરતી વખતે આપણે કેમ બીજાઓનાં અંતઃકરણનો વિચાર કરવો જોઈએ?

રોમ ૧૪:૧૩, ૨૧; ૧કો ૮:૧૩; ૧૦:૨૪

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો