ઢોંગ ૨કો ૬:૪, ૬; યાકૂ ૩:૧૭ એને લગતા અહેવાલ: માથ ૨૩:૭, ૨૩-૨૮—ઈસુ ધર્મગુરુઓનો ઢોંગ ખુલ્લો પાડે છે ગલા ૨:૧૧-૧૪—પ્રેરિત પિતર ઢોંગ કરે છે ત્યારે પ્રેરિત પાઉલ તેમને સુધારે છે