સરકીટ નિરીક્ષક અને તેમની પત્ની ફ્રાંસમાં તેઓની સોંપણીમાં, ૧૯૫૭
વાતચીતની એક રીત
●○○ પહેલી મુલાકાત
સવાલ: ભગવાનનું નામ શું છે?
શાસ્ત્રવચન: ગી ૮૩:૧૮
ફરી મુલાકાત માટે સવાલ: યહોવા ચાહે છે કે આપણે તેમને સારી રીતે ઓળખીએ. એમ શાને આધારે કહી શકીએ?
○●○ ફરી મુલાકાત ૧
સવાલ: યહોવા ચાહે છે કે આપણે તેમને સારી રીતે ઓળખીએ. એમ શાને આધારે કહી શકીએ?
શાસ્ત્રવચન: યાકૂ ૪:૮
ફરી મુલાકાત માટે સવાલ: ભગવાનને સારી રીતે ઓળખવા શું કરી શકીએ?
○○● ફરી મુલાકાત ૨
સવાલ: ભગવાનને સારી રીતે ઓળખવા શું કરી શકીએ?
શાસ્ત્રવચન: યોહ ૧૭:૩
ફરી મુલાકાત માટે સવાલ: ભગવાનને સારી રીતે ઓળખવા શું કરીએ, તેમને તો કોઈ જોઈ શકતું નથી?