જાન્યુઆરી ૭-૧૩
પ્રેરિતોનાં કાર્યો ૨૧-૨૨
ગીત ૩૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાની ઇચ્છા પ્રમાણે થાઓ”: (૧૦ મિ.)
પ્રેકા ૨૧:૮-૧૨—યરૂશાલેમમાં પાઊલ માટે ખતરો હતો. એટલે સાથી ઈશ્વરભક્તોએ તેમને ત્યાં ન જવા આજીજી કરી (bt-E ૧૭૭-૧૭૮ ¶૧૫-૧૬)
પ્રેકા ૨૧:૧૩—યહોવાની ઇચ્છા પ્રમાણે કરવા પાઊલનું મન મક્કમ હતું (bt-E ૧૭૮ ¶૧૭)
પ્રેકા ૨૧:૧૪—પાઊલનું મન મક્કમ હોવાથી ભાઈઓએ આજીજી કરવાનું છોડી દીધું (bt-E ૧૭૮ ¶૧૮)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
પ્રેકા ૨૧:૨૩, ૨૪—ઈશ્વરભક્તો મુસાના નિયમશાસ્ત્ર હેઠળ ન હતા તોપણ યરૂશાલેમના વડીલોએ શા માટે પાઊલને આમ કરવા કહ્યું? (bt-E ૧૮૪-૧૮૫ ¶૧૦-૧૨)
પ્રેકા ૨૨:૧૬—કયા અર્થમાં પાઊલનાં પાપ ધોવાઈ જવાના હતા? (“તેમના નામમાં વિનંતી કરીને તારાં પાપ ધોઈ નાખ” પ્રેરિતોનાં કાર્યો ૨૨:૧૬ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રેકા ૨૧:૧-૧૯ (th અભ્યાસ ૫)a
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાંચવાની અને શીખવવાની કળા: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો અને એની ચર્ચા કરો: સારી રજૂઆત. પછી, શીખવવાની કળા ચોપડીના પાઠ એકની ચર્ચા કરો.
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૦-E ૨/૧ ૧૩ ¶૨–૧૪ ¶૨—વિષય: દર અઠવાડિયે સાબ્બાથ ઉજવવો શું ખ્રિસ્તીઓ માટે જરૂરી છે? (th અભ્યાસ ૧)b
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“અમારા બાળકોને મોટાં કરવાનું યહોવાએ શીખવ્યું”: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૩૬
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૫૪ અને પ્રાર્થના