બાઇબલમાં રહેલો ખજાનો | ૨ તિમોથી ૧-૪
‘ઈશ્વરે આપેલી પવિત્ર શક્તિ આપણને ડરપોક નથી બનાવતી’
પ્રેરિત પાઊલે તિમોથીને લખેલા શબ્દોથી આપણને ખૂબ હિંમત મળે છે. ખુશખબર જણાવતી વખતે આપણે કદી શરમાઈએ નહિ. આપણે પોતાની માન્યતાઓ વિશે પૂરી હિંમતથી જણાવીએ, પછી ભલેને ‘દુઃખ સહેવું’ પડે!
કેવા સંજોગોમાં મારે હિંમત બતાવવાની જરૂર છે?