૧૯ તમારા ઈશ્વર યહોવા તમને વારસા તરીકે જે દેશ આપે, એમાં તમારા ઈશ્વર યહોવા જ્યારે આસપાસના દુશ્મનોથી તમને શાંતિ આપે,+ ત્યારે તમે આકાશ નીચેથી અમાલેકીઓનું નામનિશાન મિટાવી દેજો, જેથી તેઓને યાદ પણ કરવામાં ન આવે.+ એમ કરવાનું તમે ભૂલતા નહિ.
૩૦દાઉદ અને તેના માણસો ત્રીજા દિવસે સિકલાગ+ આવી પહોંચ્યા. અમાલેકીઓએ+ એ દરમિયાન નેગેબમાં* અને સિકલાગમાં લૂંટ ચલાવી હતી. તેઓએ સિકલાગ પર હુમલો કરીને એને બાળી નાખ્યું હતું.