ઉત્પત્તિ ૩૬:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ એસાવે કનાન દેશની આ બે દીકરીઓ સાથે લગ્ન કર્યાં: આદાહ,+ જે હિત્તી એલોનની દીકરી હતી+ અને ઓહલીબામાહ,+ જે અનાહની દીકરી અને હિવ્વી સિબઓનની પૌત્રી હતી.
૨ એસાવે કનાન દેશની આ બે દીકરીઓ સાથે લગ્ન કર્યાં: આદાહ,+ જે હિત્તી એલોનની દીકરી હતી+ અને ઓહલીબામાહ,+ જે અનાહની દીકરી અને હિવ્વી સિબઓનની પૌત્રી હતી.