વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૨૫:૧, ૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ ઇબ્રાહિમે ફરી લગ્‍ન કર્યું અને એ સ્ત્રીનું નામ કટૂરાહ હતું. ૨ સમય જતાં, તેને ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન,+ યિશ્બાક અને શૂઆહ+ થયા.

  • નિર્ગમન ૨:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ રાજાને એ વાતની ખબર પડી. તે મૂસાને મારી નાખવા ચાહતો હતો, એટલે મૂસા મિદ્યાન પ્રદેશમાં નાસી ગયો.+ ત્યાં તે એક કૂવા પાસે બેઠો.

  • ગણના ૩૧:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ “મિદ્યાનીઓએ ઇઝરાયેલીઓ સાથે જે કર્યું, એનો તું બદલો લે.+ એ પછી તું મરણ પામશે અને તારા બાપદાદાઓની જેમ તને દફનાવવામાં આવશે.”*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો