૨૫ ગેર્શોનના દીકરાઓએ આ વસ્તુઓની સંભાળ રાખવાની હતી:+ મુલાકાતમંડપ,+ એની ઉપરના પડદા,+ મુલાકાતમંડપના પ્રવેશદ્વારના પડદા,+ ૨૬ આંગણાના પડદા,+ મંડપ અને વેદીની ફરતે જે આંગણું હતું એના પ્રવેશદ્વારના પડદા+ અને આંગણાનાં દોરડાં. એ બધી વસ્તુઓને લગતી સેવાઓ તેઓએ કરવાની હતી.