-
ગણના ૧:૪૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૬ પુરુષોની કુલ સંખ્યા ૬,૦૩,૫૫૦ થઈ.+
-
-
ગણના ૨૬:૫૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫૧ ઇઝરાયેલીઓમાંથી જેઓની ગણતરી થઈ તેઓની કુલ સંખ્યા ૬,૦૧,૭૩૦ હતી.+
-
-
ગણના ૨૬:૬૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬૪ મૂસા અને હારુન યાજકે સિનાઈના વેરાન પ્રદેશમાં જે ઇઝરાયેલી પુરુષોની ગણતરી કરી હતી, એમાંના એકનું પણ નામ આ ગણતરીમાં ન હતું.+
-