ગણના ૨૩:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ પછી બલામે આ ભવિષ્યવચન કહ્યું:+ “મોઆબના રાજા બાલાકે મને અરામથી બોલાવ્યો,+ હા, મને આમ કહીને પૂર્વના પહાડોથી લઈ આવ્યો: ‘મારા માટે યાકૂબને શ્રાપ આપવા આવો. હા, ઇઝરાયેલને દોષિત ઠરાવવા આવો.’+
૭ પછી બલામે આ ભવિષ્યવચન કહ્યું:+ “મોઆબના રાજા બાલાકે મને અરામથી બોલાવ્યો,+ હા, મને આમ કહીને પૂર્વના પહાડોથી લઈ આવ્યો: ‘મારા માટે યાકૂબને શ્રાપ આપવા આવો. હા, ઇઝરાયેલને દોષિત ઠરાવવા આવો.’+