૨ કાળવૃત્તાંત ૨૭:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ યોથામ પોતાના પિતા ઉઝ્ઝિયાની જેમ, યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કરતો રહ્યો.+ પણ તે પોતાના પિતાની જેમ બળજબરીથી યહોવાના મંદિરમાં ઘૂસી ગયો નહિ.+ જોકે લોકો હજુ પણ ખરાબ કામો કરતા હતા.
૨ યોથામ પોતાના પિતા ઉઝ્ઝિયાની જેમ, યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કરતો રહ્યો.+ પણ તે પોતાના પિતાની જેમ બળજબરીથી યહોવાના મંદિરમાં ઘૂસી ગયો નહિ.+ જોકે લોકો હજુ પણ ખરાબ કામો કરતા હતા.