૨ કાળવૃત્તાંત ૨૭:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ યોથામે યહોવાના મંદિરનો ઉપરનો દરવાજો બનાવ્યો.+ ઓફેલની દીવાલ માટે તેણે ઘણું બાંધકામ કર્યું.+