૧ રાજાઓ ૫:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ હવે મારા માટે તમારા લોકોને લબાનોનના દેવદારનાં+ વૃક્ષો કાપી લાવવા હુકમ કરો. મારા ચાકરો તમારા ચાકરો સાથે કામ કરશે. તમે નક્કી કરો એ પ્રમાણે હું તમારા ચાકરોને મજૂરી ચૂકવીશ. તમે જાણો છો કે અમારામાંથી કોઈને પણ સિદોનીઓની જેમ વૃક્ષો કાપતાં આવડતું નથી.”+ ૧ રાજાઓ ૫:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ હીરામે સુલેમાનને સંદેશો મોકલ્યો: “મને તારો સંદેશો મળ્યો છે. હું તારી બધી ઇચ્છા પૂરી કરીશ. હું તને દેવદાર અને ગંધતરુનાં* લાકડાં પૂરાં પાડીશ.+
૬ હવે મારા માટે તમારા લોકોને લબાનોનના દેવદારનાં+ વૃક્ષો કાપી લાવવા હુકમ કરો. મારા ચાકરો તમારા ચાકરો સાથે કામ કરશે. તમે નક્કી કરો એ પ્રમાણે હું તમારા ચાકરોને મજૂરી ચૂકવીશ. તમે જાણો છો કે અમારામાંથી કોઈને પણ સિદોનીઓની જેમ વૃક્ષો કાપતાં આવડતું નથી.”+
૮ હીરામે સુલેમાનને સંદેશો મોકલ્યો: “મને તારો સંદેશો મળ્યો છે. હું તારી બધી ઇચ્છા પૂરી કરીશ. હું તને દેવદાર અને ગંધતરુનાં* લાકડાં પૂરાં પાડીશ.+