સભાશિક્ષક ૫:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ તારા વિસ્તારમાં* જો તું કોઈ અધિકારીને ગરીબ પર જુલમ કરતા જુએ, ન્યાય ઊંધો વાળતા જુએ, સચ્ચાઈને* કચડી નાખતા જુએ, તો ચોંકી ન જા.+ તેની ઉપર પણ કોઈ નજર રાખનારું છે. મોટા મોટા અધિકારીઓની ઉપર પણ બીજા અધિકારીઓ હોય છે. યશાયા ૧૦:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ જેઓ હેરાન કરવા કાયદા-કાનૂન ઘડે છે,જેઓ જુલમી નિયમો બનાવતા ધરાતા નથી, તેઓને અફસોસ!+ ૨ તેઓ ગરીબ પાસેથી મુકદ્દમો લડવાનો હક છીનવી લે છે. મારા લોકોમાં લાચારને ઇન્સાફ મળતો નથી.+ તેઓ વિધવાઓની મિલકત પડાવી લે છેઅને અનાથોને* લૂંટી લે છે.+
૮ તારા વિસ્તારમાં* જો તું કોઈ અધિકારીને ગરીબ પર જુલમ કરતા જુએ, ન્યાય ઊંધો વાળતા જુએ, સચ્ચાઈને* કચડી નાખતા જુએ, તો ચોંકી ન જા.+ તેની ઉપર પણ કોઈ નજર રાખનારું છે. મોટા મોટા અધિકારીઓની ઉપર પણ બીજા અધિકારીઓ હોય છે.
૧૦ જેઓ હેરાન કરવા કાયદા-કાનૂન ઘડે છે,જેઓ જુલમી નિયમો બનાવતા ધરાતા નથી, તેઓને અફસોસ!+ ૨ તેઓ ગરીબ પાસેથી મુકદ્દમો લડવાનો હક છીનવી લે છે. મારા લોકોમાં લાચારને ઇન્સાફ મળતો નથી.+ તેઓ વિધવાઓની મિલકત પડાવી લે છેઅને અનાથોને* લૂંટી લે છે.+