વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૭૭:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ તમે તમારા લોકોને ઘેટાંના ટોળાની જેમ દોર્યા,+

      મૂસા અને હારુનના હાથ નીચે તેઓની સંભાળ રાખી.+

  • યશાયા ૪૦:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ ઘેટાંપાળકની જેમ તે પોતાના ટોળાની સંભાળ રાખશે.+

      તે પોતાના હાથે ઘેટાંનાં બચ્ચાંને ભેગાં કરશે

      અને ગોદમાં ઊંચકી લેશે.

      બચ્ચાં થયાં હોય એવી ઘેટીઓને તે પ્રેમથી દોરશે.+

  • યર્મિયા ૩૧:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ હે પ્રજાઓ, યહોવાનો સંદેશો સાંભળો,

      દૂરના ટાપુઓ પર એ જાહેર કરો:+

      “જેમણે ઇઝરાયેલીઓને વિખેરી નાખ્યા છે, તે જ તેઓને ભેગા કરશે.

      તે ઘેટાંપાળકની જેમ પોતાના ટોળાની સંભાળ રાખશે.+

  • હઝકિયેલ ૩૪:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ જેમ એક ઘેટાંપાળકને પોતાનાં વિખેરાઈ ગયેલાં ઘેટાં પાછાં મળે અને તે તેઓનું પાલન-પોષણ કરે, તેમ હું મારાં ઘેટાંની સંભાળ રાખીશ.+ ઘનઘોર વાદળના દિવસે, અંધકારના દિવસે+ તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે, ત્યાં ત્યાંથી હું તેઓને બચાવી લઈશ.

  • ૧ પિતર ૨:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ કેમ કે તમે ભટકી ગયેલાં ઘેટાં જેવા હતા,+ પણ હવે તમારા જીવનના પાળક અને દેખરેખ રાખનારની* પાસે તમે પાછા આવ્યા છો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો